દોસ્ત
હર એક વાતનું સમાધાન તું,
મારી પાસે પોતાનું ગુમાન તું.
કોઈ'દી પોતાનાથી દૂર ન કર,
રોજ સાથે રહેવાનું કંઈક કર.
રહ્યો છું કેટલા દિ તારા વગર,
પણ હું તને ભુલ્યો નથી મગર.
તું એક વાત મને રોજ કહેજે,
હંમેશા મારી સાથે જ રહેજે.
ધ્યાનથી વાંચ,વાત નથી ખોટી,
આ પ્રતીક વાત કહે ખૂબ મોટી.
પ્રતીક ડાંગોદરા