હું રાખું છું એવી અજાયબી મિત્રતા,
જેની કદી અભળાય નહીં ચરિત્રતા.

એ આવે નહીં મારા વિશાળ હૃદયમાં,
જે રાખે છે શબ્દે સ્વભાવે વિચિત્રતા.

હું ચાખું છતાંયે દાગ પડે નહીં એવી,
ભોળી રૂપાળી એની જાત પવિત્રતા.

વઢુ એકાંતે પણ ઝુકીએ જાવ જગમાં,
જે સહે છે હસતા હસતા મારી દરિદ્રતા.

અહો ભાગ્યવંત મેં લીધો છે જન્મ"પ્રતીક"
એના હોવાથી મારુ સર્વત્ર સુમિત્રતા.

Dp,"પ્રતીક"

Gujarati Poem by Dp, pratik : 111496835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now