...તારી યાદ...
સવાર માં ઊઠ્ઠીને તારી યાદ સાથે મારા સવાર ની તાજગી ભરી શરૂઆત થાય છે, એક મગ કૉફી નો હાથમાં અને બીજી તારી યાદ દિલ માં, એક એક ઘૂંટ પીતો પીતો સવારમાં ઉગતા સૂર્ય ને તારી યાદ સાથે નિહાળવાનો જે લુપ્ત મળે છે, એ લુપ્ત તારી આપણી પેહલી મુલાકાત ની યાદ તાજી કરે છે, "સ્વયમભુ" તને ન નિહાળી શકવાનો થોડો અફસોસ કોફી થી મળતી તાજગી માં ખૂટે છે, તારી યાદ...
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"