ફિકર ના કરીશ તું !!!, માણસાય
હજી પણ દરેકમાં જીવંત જ છે
કળિયુગ કળિયુગ કરીને
ખોટા ઢીંઢોરા પિટતા લોકો ને કહીદો
કે ખરેખર તો આ યુગ જ જીવવા જેવો
ને આ યુગ જ જીવંત છે
ઇતિહાસ માં થયેલી એ દરેક ઘટના આજે
પણ થાય છે, હા એનું રૂપ ચોકક્સ બદલ્યું
પણ અર્થ એનો એે નથી કે કળી યુગ ખરાબ છે
આ યુગ તો ફૂલની કળી ની માફક કોમળ અને જીવંત યુગ છે, જે ક્યારેય કરમાતો નથી.
જો જીવતા આવડે તો ધુબાકા મારવા જેવું છે
બાકી તો "જીવો અને જીવવા દો" ( સુખે થી).
#જીવંત