*અનિવાર્ય કામ વગર મળવાનુ ટાળજો. બીપી . સુગર , શ્વાસ, દમ , હદયની તકલીફ વાળા ખુબ વધુ એક્સટ્રા કાળજી લેજો.
વાતાવરણ કંટ્રોલ બહાર છે. ઘર બહાર ના નીકળોએ તો અતિ ઉત્તમ.
બાલકોંને ખાસ સાચવજો.
ઉકાળા ચાલુ રાખજો.
કાઢો - પ્રાણાયામ ફરજિયાત રાખજો ..
સીરીયસ લેવાય તો લેજો.
ખરો કોરોન્ટાઇન સમય હવે આવ્યો છે.*
🙏🙏🙏