#વાસ્તવિક
વાસ્તવિક્તા પણ કેવી અજીબ છે
છુ તારા થી દૂર છતાંય તારી પાસે છુ
નથી થઈ શક્યા એકબીજાના
છતાંય રહીએ છિયે એકબીજાના થઈ
નથી થઈ શકી એકેય મુલાકાત
અંતરાત્મા ની મુલાકાત રોજ થાય છે
ભગવાન જાણે કેવી હસે એ મુલાકાત
વાસ્તવિક્તા થી અલગ હસે એ મુલાકાત
જીવન ની સુંંદર ક્ષણ હસે એ પળ
જ્યારે તારી સાથે મુલાકાત ની હસે એ પળ.
#રાધે
~લલીત જોષી~