#વાસ્તવિક
વાસ્તવિકતા અને કાલ્પનિકતા સાથે ખુબ ઓછો સંબંધ છે.
વાસ્તવિકતા એ જીવન સાથે જોડાયેલ છે.
કાલ્પનિકતા એ ટીવી ના પ્રોગ્રામ સાથે જોડાયેલ છે. જેમકે દીકરી અને વહુ સારા મોંઘા કપડાં પહેરી મહાલતી જોવા મળે. મોટા સજાવેલા ઘર મોંઘી જવેલરી, મોંઘી ગાડીઓ વગેરે વગેરે.
આવું બધું બતાવી ને એકતા કપૂરે લોકો ના ઘર માં ઝગડા નો માહોલ ઉભો કર્યો છે. પણ ઓછા લોકો સમજી શકે છે કે આ ફિલ્મી અને ટીવી ના શો છે.