Gujarati Quote in Funny by Maulika Shah

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙋👉ચોક્કસ નક્કી કોઈ દુશ્મને જ કોરોના 🛌ને આપણાં
દેશ નો સિધ્ધો 🛤️ રસ્તો બતાવ્યો હશે . નહીં તો હું તો એવો આડોઅવળો↩️⤴️⤵️🔃🔃💃એવો
આડોઅવળો 💃🔄🔃🔃⤴️↪️રસ્તો બતાવું ને કે તે ચીન ની આસપાસ જ🛌
ફરી ફરીને થાકી જાય.અહી આવવાં નું નામ જ નાં લે, કે
વિચાર પણ નાં કરે.👈🙋
👉કંઈ વાંધો નથી , આવ્યો છે તો આપણે ત્યાં નાં ચોમાસાનાં ગરમાગરમ દાળવડા ને ભજીયાં ખાઈને આડાઅવળા ને ખાડા ખૈયા વાળાં રસ્તા ઉપર ફરતો ફરતો
એનો થાકી જશે કે બીજા કોઈ વાયરસ નેં પણ અહીં આવતાં રોકશે.👈
🌹મૌલી.🌹🙋


#આડુઅવળું

Gujarati Funny by Maulika Shah : 111494545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now