Gujarati Quote in Shayri by Ketan Vyas

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોઈ તને મન ઉત્સાહી થનગન નાચવા લાગ્યું,
પાંપણ પછવાડે કીકીએ ઝાકળ ઝરવા લાગ્યું!

આંખના અશ્રુ આજે હૃદયની ધારે વરસી ગયા !
કિનારે કિનારેથી પૂરું હૃદય સાવ ભીંજવી ગયા.!

ન પૂછો કે કેમ કિનારે કિનારે જ આમ સાવ?
વચાળે ઉછળતો સાગર કોઈને નામ દીધો છે!

- ketan vyas

#ઉત્સાહી

Gujarati Shayri by Ketan Vyas : 111492204
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now