તું અને હું....
એકમેક ને ગમતા રહેવા કેવા ઉત્સાહી બન્યા કરીએ છીએ....
ઉમર સાથે કાંઈ પણ લેવા દેવા નથી હોતું.. તે તારી મારા પ્રત્યે ની તારી કાળજી લેવી... એ મને બધું જ સમજાવી ગઈ.....
જયારે પણ ઉતાર ચડાવ આવ્યો સબંધ માં તારી સમજદારી ગમી ગઈ મને..
તું અને તારી વાતો ગમી ગઈ મને....
#ઉત્સાહી