Gujarati Quote in Shayri by Meena Parmar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુર થી જોયેલું મુગંજળ નીકળ્યું ને નજીક નુ દશ્યં છળં નીકળ્યું સરનામુ મારા ઘરનું તો એમને યાદ તો છે કવર માં ભલે ને કોરુ કાગળ નીકળ્યું આ પ્રતાપ છે આખો માં ભીનાશ નો હાથ જયાં જયાં અડયો ત્યાં ઝાકંળ નીકળ્યું સ્નેહ ની લાગણીનુ બાષ્પીભવન ની ફરિયાદ થશે જો મારા શીરે થી વરસતુ વાદંળ નીકળ્યું રાત થવાનું કારણ ફક્ત એકજ હતું અંધારું મારા આખં નુ કાજંળ નીકળ્યું... મીનુ

Gujarati Shayri by Meena Parmar : 111492071
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now