તમારી બોલવાની ભાષા અમે સમજી ના શક્યા
તમારી આંખોના ઇશારાથી અમે સમજી ગયા
મળો છો સામે અને મુખ ફેરવી નાખો છો
તમારો ઉદાસ ચહેરો અમે જોઈ ના શક્યા...
જીતેલી બાજી તમારા માટે અમે પણ હારી ગયા
યે જીતની ખુશીમાં તમે અમને પણ ભૂલી ગયા
લાખો શહેરા ઓ અહિ મળે છે દુનિયામાં
તમારા શહેરા ને તમે ઓળખી પણ ના શક્યા...
ફૂલ કરમાઈ ગયું અને ભમરા પણ જતા રહ્યા
આ પાનખર આવી અને પંખી પણ ઉડી ગયા
કોઈની યાદો માં ખોવાઈને ના રહેવુ વિસુ
એ રહી જશે અને આપણે જતા રહ્યા...
visu...