લોહી ના બાટલા ચડાવા કરતા,
એવું ખાઈએ કે લોહી બને,
એવું છે ઉત્સાહ નું કોઈ કહે અને આપડે એ કરીએ,
એના કરતાં શું કામ કરવાથી ઉત્સાહ મળે છે એ આપડે જ ગોતવું પડે,
મોટીવેશન ના વીડિયો જોઈએ,
એ સારી વાત છે પણ ક્યારેક માબાપ જોડે બેસો એ પણ એજ વાત કેશે સાદી ભાષા માં કદાચ,
જે સ્ટીવ જોબ્સ કે જે.કે . રાઓલીંગ વગેરે નઈ ઓળખતા હશે,
પણ ગીતા જરૂર જાણતા હશે
#ઉત્સાહી