પ્રેમિકાની બધી ખ્વાહિશ પુરી થતી હોય છે,
જેથી પ્રેમિકા તેના પ્રેમી પર જાન લૂંટાવતી હોય છે.
પ્રેમી બધી ઈચ્છા પુરી કરે એનો એ અર્થ નથી કે તે પ્રેમિકાને ખુબ પ્રેમ કરે કરણ એ છે કે.
પ્રેમિકા લર્નિંગ લાયસન્સ કહેવાય,એટલે સાચવીને ચલાવી પડે.
પછી એજ પ્રેમિકા પત્ની બને એટલે એ,
પાક્કું લાયસન્સ થઇ જાય, કે હવે આ મારુ જ છે ,એમ માની વગર ઓઇલ વગર રીપેર કરીએ વગર પેટ્રોલ ભરીએે બેફામ ચલાવે કોઈ ડર નહીં.
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂