Gujarati Quote in Poem by Vrajesh Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યુવાનીનો સૂરજ માથા પર છે,
એને જોઈએ છે હૂંફ આપતી છાંવ,

ને વળી ખેડુ છું મારી જવાબદારીને પણ,
તો તું એક પ્રેમ ભથવારી બનીને આવ,

આવીને જ પહેલા આપણા સંબંધના નામનો,
એક ઘૂંટ તું મને એવો પાવ,

કે થઈ જાય લણણીના સમયે,
એનો અમૂલ્ય ભાવ.

#યુવાની #Young #vrajeshable

Gujarati Poem by Vrajesh Patel : 111490847
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now