મા-દીકરી વચ્ચે થયેલો હ્દયદ્રાવક સંવાદ...
દીકરી: મમ્મી મારે લગન નથી કરવા, હું સારુ કમાવ છું, સક્ષમ છું, જીંદગીભર મારું અને તમારુ ધ્યાન રાખી શકું એમ છું...
મમ્મી: હું સમજુ છું બેટા પણ, જીવન માં કોઇ ભુલ થઇ તો દોષ નો ટોપલો કોના માથે ઢોળીશ????
પતિ નું મહત્વ સમજ બેટા....
પતિ નુ મહત્વ સમજ...
😜😜😜😀😀😀