Gujarati Quote in Jokes by Meera Soneji

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બા:-અરે!વહુ બેટા આપણી પિંકી નું ડાચું વાકુ થઈ ગયું. એને પેરેલીસિસ નો હુમલો આઈવો કે શું?

વહુ(પિંકી ને જોઈ ને):- અરે ના બા આ તો આજકાલના જુવાનિયા નો સેલ્ફી નો ક્રેઝ છે ડાચું વાકુ કરીને ફોટા પાડવાનું.

બા:- હાશ હું તો બી ગઈ કે પિંકી ને શું થઈ ગયું😰

🤪😂

#જુવાન

Gujarati Jokes by Meera Soneji : 111490709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now