Gujarati Quote in Questions by Maitri Barbhaiya

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જુવાન હૈયાં બે મળ્યા,
અને થયો પ્રેમ સંચાર એકમેક મહીં,
અને
બાળપણમાં હતા જે અભરખા જલ્દી જુવાન બનવાના,
એ પૂરા તો જરૂર થાય છે સમય આવતા,
પણ હવે શું આપણે જુવાનીને માણી શકીએ છીએ?
માણી જો શકતા હોય જુવાનીને, તો પછી કેમ આત્મહત્યાના કિસ્સાઓ જુવાનિયાઓ છે મોખરે?
#જુવાન

Gujarati Questions by Maitri Barbhaiya : 111490468
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now