Gujarati Quote in Thought by Purvi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા! સાચું કહ્યું "ખોટું"એે ખોટું છે
પણ સાચું એે કે , તોયે બધા બોલે છે

જો લવ ખોટા ને હળવાશ માં તો
ખોટું બોલવા માં પણ મીઠાશ છે

ખોટું કેવું ? જલેબી જેવું એટલા
ગુંચરા વળેલા કે ના કોઈ થી સુલજાય

જલેબીમાં ખોટું રૂપી નમક ઉમેરાઈ
ને ઉપર થી એની મીઠી ચાસણી

તો પછી લાગે ને ખોટું મીઠું!!!!
પણ આ ખોટું એવું કે ,મોજ કરાવે

જેમ જોકર સરકશ માં ને,
જાદુગર એના ખેલ માં

કરે ખોટું ને સાચું ને એે
ખેલ જોય આપણે હસીયે

એે કહેતા ફરે હે! માનવી તું ઉલજીશ
નહિ આ સાચા ને ખોટા માં

નહિ તો બંધાય જઇશ એની જાળ માં
ને ખોટું મીઠું ને સાચું કડવું લાગવા માંડશે

બસ મોજ કર્ અને કરાવ જીવનના
આ રંગ મંચ પર બની જોકર

છે ને ! એે ઈશ્વર ખોટું અને સાચું
પારખી ન્યાય આપનાર એની
અદાલત માં ન્યાય છે જ એમને
આંખ માં કાળી પટ્ટી નથી બાંધી.
#ખોટું

Gujarati Thought by Purvi : 111488600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now