પ્રભુએ લીધેલી હરે પરીક્ષામાં ઉત્તીર્ણ થતો જાઉં છું મુખ પર હાસ્ય રાખીને તેની દરેક ક્રિયામાં પોતાને સમાવતો જાઉં છું વિચારું છું તે મારી પરીક્ષા લઈ તે મને રડાવવા માંગે છે પણ તેને ક્યાં ખબર છે કે તેના સહારે જતો સૂકુ રણ પણ ભીનું ઉપવન લાગે છે ...!!!
#ભીનું