ભીનું આ હદય હતું
જાણી સમય અને ભગવાનની રણનીતિ થોડુંક ધકકામા હતું
લોહીભીના પથરાયા કાળમાં હજારો નિષ્ફળતાનો ભાર લઇ બેઠું હતું
તકૅવાદમા વીંટળાયેલો હું શાંત સપનું જોયું હતું
મોહમાયાથી પર મા-બાપનુ રૂમ ચુકવવા જ પ્રયત્નશીલ હદય થયું હતું
સુખી કર જાણું તે ભગવાનને તે જ કરવા મથતું હતું
હા લાગણીઓનો આ પ્રેમ હદયમાં ન હતો
તે ક્યાંક એ જ સુખી કરવાના પ્રયાસો છતાં નિષ્ફળતા જ ધરી હતી
હા જીવન એક સુખમય ને દુઃખમય વાદળથી ઘેરાયેલું છે
એ જ જાણી રૂણ અદા કરી સંસારને ત્યજવું હતું.
પણ હેત ઘણું આ માનવી કેરા બંધનનું
કે ભગવાને પણ કરી લીલા જાણી પ્રેમ પથરાવી મુજ હદયમાં
ન સ્વીકારી શકું કારણ માંડવું કદમ હર તાર સંગાથમાં
પણ આ હેતના સંબંધો ફરી પહોચાડે આ સંસારમાં
પ્રયત્નો ઘણા કર્યા... સામે મળી હરી ખુદ કહે ન રાખું તને મારા સંસારમાં
રહે આ માયાના સંસારમાં કર ભજનને ભોગ અહી જે સ્થાપ્યો હેત તે આ સંસારમાં
માન્યુ પ્રભુ ભુલ મારી રાખી જો મે આશ તારી
હવે પ્રાથૅના એ જ કરું આપ એ હરી જે કારણ કરી પાછો કર્યો સંસારમાં ફરી
#ભીનું