ભીનુ એટલે એક્તો વરસાદ થી ભીની માટી , માં જે ભીને સુવે ,ભીનું સંકેલી લેવું , કોઈ ની ભીની યાદ એવું યાદ આવે પણ કોઈ ના પ્રેમ મા એટલું ભીનું ના થવું કે એ તમને કોરાકટ કરી દે એ જાય પછી જિંદગી રણ બની બની જાય બીજા ને વરસવા નો મોકો જ ના મળે કોઈ ની લાગણી માં તરબતર થાવ પણ નીચોવાઈ ના જાવ
#ભીનું