#ભીનું
કોઈ પણ સંબંધ માં કદી ભીતરની ભીનાશને સુકાવા દેવી નહીં
કારણકે જેમ કોઈ છોડ વાવીને સમયાંતરે
તેમાં પાણી રેડતા રહેવું પડે છે
તેમ સંબંધોમાં પણ સબંધ રૂપી છોડ સુકાઈ ન જાય
તે માટે તમારા અંતરને ભીનું રાખવું.... Bindu A
હંમેશા તમારી આસપાસ વવાયેલ સંબંધોને
લાગણીરૂપી ખાતર દ્વારા ભીનું રાખવું.....