મારે મારા download friends નહીં,
પણ readers friends જોઈએ છે.
મારી વાર્તા જેટલી download થઇ છે,એની અડધી પણ રનરેટ નથી,તો આમાં મારે શું સમજવું મને લખતા નથી આવડતું?? કે વાર્તામાં રસ નથી રહેતો મારી....
એક લેખક એના 3 હજાર download friends,અને માતૃભારતી પાસેથી જવાબ માંગે છે.
🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂