યોગ્ય વ્યક્તિ અને યોગ્યતા એવા સમયે મળે છે
જે સમયે જીવનનો નવો સુરજ કા ઉગવાનો હોય કા આથમવાનો હોય.
સિમ્પલ છે આ વાત આપડે સાભળી છે
"ભગવાન કે ઘેર દેર હે પર અંધેર નહી"
તેવુ જ યોગ્ય અને યોગ્યતાનું છે...એ એવા સમયે મળે છે...જે સમયે જીવનનો કયો તબકકો સ્વીકારવો એ અઘરું છે
ત્યારે જો ભુલ કરી તો ભુલ...
તમારુ શૂ કહેવું છે?