*સાહેબે* ભૂરાને લાફો મારી કીધું કે, ભવિષ્ય કાળ બતાવ...
*ભૂરો:* રીસેસમાં તમારા હોન્ડાના આગલા ટાયરમાં *પવન* નહિ હોય.....
સાહેબે બીજો લાફો મારી કીધું *પવન* નહિ એને *હવા* કહેવાય..
*ભૂરો:* હવે રીસેસમાં બંને ટાયરમાં હવા નહીં હોય..!
સાહેબ કલાસ મોનિટરને કીધું *ભૂરો* કલાસ બહાર *જાય નહીં* ધ્યાન રાખજે....! _હું આવું છું..._
સાહેબ સીધા પ્રિન્સિપાલ પાસે જઈ પરસેવો લૂછતાં તાત્કાલિક *સિક લિવ* મૂકી ઘરે જતા રહ્યા..!
ભૂરો અને મોનીટર હજી ક્લાસમાં બેઠા છે....!