"ઉત્સાહી" હોવું અને અતિઉત્સાહી હોવું તે જમીન આસમાન નો ફેર છે. "ઉત્સાહી" વ્યક્તિ પોતાના કામના સક્સેસ ને 100% સક્સેસ માં પરિવર્તિત કરી શકે છે.જ્યારે અતિઉત્સાહી વ્યક્તિ ને પોતાના કામને સક્સેસ માં પરિવર્તિત કરવામાં 100% અસફળતા મળતી હોય છે.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"
#ઉત્સાહી