આ વાર્તા વાચેલી છે પણ બહુ મજાની છે બે મિત્ર એક ૭ વર્ષ નો બીજો ૧૦ વર્ષનો જોડે રમતા એક વાર રમતા રમતા એક મિત્ર કૂવા માં પડી ગયો તે મદદ માટે બૂમો પડતો તો બીજો મિત્ર જે નાનો હતો બાર હતો તેને કૂવા ની ડોલ અંદર નાખી અને કહ્યું આ પકડી કે હું તને બાર ખેચી લઈશ અને એવું કર્યું તેનો મિત્ર બચી ગયો તે ખુશ થઈ બધા ને ગામ માં આ વાત કહી કોઈ વાત માનવા તૈયાર નહિ એક દાદા હતા તેમણે વાત માની બધા કે એની વાત માનવામાં આવે તેવી નથી તમે કેમ માનો છો દાદા કહે ત્યાં આ નાના છોકરા ને તું નઈ કરી શકે એવું કહેનાર કોઈ નોતું એનો ઉત્સાહ ને ઓછો કરે એવું નોતું ઘણીવાર ઉત્સાહ કે ડર ચિતા કરતા ઝડપી દોડાવે છે
#ઉત્સાહી