જીવન રુપી સ્વપ્નમાં એક જ દુષ્ટતા પામી
પ્રેમ રુપી સ્વપ્નનું સુખ જે પામ્યું
હકીકત તો એ સુંદરતા હતી પ્રેમની
પણ કહાની દુષ્ટ બની પામ્યું
ન હતું મોહ કે ન હતી માયા આ પ્રેમની
પણ છતા હદયના ધબકાર બની પામ્યું
વાત પણ ન હતી સ્માઇલ પણ ન હતી આ પ્રેમની
પણ છતા એની ચિંતામાં રોઇ જવાયું
ખુશ રહે સુખી રહે પ્રાથૅના હતી આ પ્રેમની
પણ છતા ચિંતા બની મન ખોરવાઈ ગયું
આજ પણ પ્રાર્થના છે ફરી મારી આ પ્રેમની
નિણૅય કરે વિચારીને કારણ તારી ચિંતામાં અધુરુ બની જવાયું
#દુષ્ટ