ઉન્નતિ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે આજકાલ
કાલે જે આદર્શ હતા વેવલાવેડા છે આજકાલ
સાથે મળીને સફળ થવા નુ
માત્ર ભૂતકાળ ની વાત છે
મારી સફળતા માટે બીજા ને પછાડવા
એ ફેશન છે આજકાલ
ઉન્નતિ એ સાધ્ય મટી ને
ભોગ્ય થઈ ગઈ છે આજકાલ
કઠોર પરિશ્રમ નો હાથ છોડાવી
ખટપટિયા નુ ભાગ્ય થઈ ગઈ છે આજકાલ
#ઉન્નતિ