એક સવાલ
પોતાનું સર્વસ્વ એવો જેનો પતિ, ફક્ત ૨૮ વર્ષ એ સ્ત્રી ની ઉંમર મૃત્યુ પામ્યો, એની ખોટ તો કોઈ ના પૂરી શકે પણ આજે મારો સવાલ એ છે કે ૪૨ ડીગ્રી ગરમી માં ગળા સુધી મોં ઢાંકી પોક મૂકી રડવાનો રીવાજ કેટલો વાજબી ગણાય ??એની આંખો માં આંસુ ઓ હતા કે નઈ એ જોવાની મથામણ અને બારે નીકળી એના પર ચર્ચા કેટલી વાજબી ગણાય ??
એ સ્ત્રી ને વહેલી સવાર થી જ એક જગ્યા પર બેસાડી પોતાના દુઃખ નું પ્રદર્શન કરવાનું કેટલું વાજબી ગણાય ??
-pandya Rimple
@shabdo_ni_suvas_