આ વાત તો સાચી છે
હંમેશાં સફળતા અને આનંદ
સખત પરિશ્રમ કર્યા પછી પણ
આવતું નથી
પણ આ પણ સાચું જ છે
મહેનત વિના સફળતા અને આનંદ
કયારેય ના આવે
જ્યારે આપણે જીવનમાં અધિક મહેનત
કરીએ છીએ
પછી આપણે જીવનનો આનંદ માણી
શકીએ છીએ
જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા
પરિશ્રમીને જ મળે છે
ઉન્નતિનાં શિખરો પર લઈ જવામાં
કઠોર પરિશ્રમ જ સાથ આપે છે
તમે ક્યાં સુધી મહેનત કરવાનું ટાળશો
તમે ક્યાં સુધી ભાગશો મહેનતથી
સાહસ વિના તમે ક્યાં સુધી બેસશો
કયાં સુધી લોકોના સહારે જીવશો
મનમાં ઇચ્છા કરવાથી
કામ સફળ નથી થતું
સખત મહેનત કરવાવાળા
ભાગ્ય ને પણ બદલી નાખે છે
#ઉન્નતિ