Gujarati Quote in Blog by Tinu Rathod _તમન્ના_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અનન્ય

અનન્ય છે એ એહસાસ જ્યારે એક સ્ત્રીને ખબર પડે છે કે એના ઉદરમા એક જીવ આકાર લઈ રહ્યો છે. અનન્ય છે એ એહસાસ જ્યારે એક સ્ત્રી એના બાળકને પહેલી વાર સ્પર્શે છે. અનન્ય છે એ એહસાસ જ્યારે એક પુરુષ એના બાળકને પહેલી વાર હથેળીમા લે છે અનન્ય હોય છે એ એહસાસ જે બંનેને પૂર્ણતા અર્પે છે.

~ તમન્ના ~

Gujarati Blog by Tinu Rathod _તમન્ના_ : 111478743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now