કાકાએ એપોલો હોસ્પિટલના મોટા ડોક્ટરને ફોન કર્યો...
કાકા: સાહેબ...!!! વોર્ડ નંબર-૫ માં જયંતિ કાકા દાખલ છે એમની હવે તબિયત કેવી છે???
ડોક્ટર: હવે તબિયતમાં ઘણો સુધારો લાગે છે, બ્લડપ્રેશર નોર્મલ થઈ ગયું છે, સુગર પણ ઘટી ગયું છે, જમવાની પણ બધી છૂટ આપી છે, લગભગ એક-બે દિવસમાં રજા આપી દઈશું....
પણ તમે કોણ એમના સંબંધી છો???
કાકા: ના હું પોતે જ જયંતિ કાકા બોલું છું, નવરીનાઓ મને તો તમે કંઈ કહેતા જ નથી.... કે હવે મને કેમ છે.... એટલે મારે જ ફોન કરવો પડ્યો...!!!
😅😁🤣🤪😜😂😆🎭🕸