Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભેદભાવ ભાગ ૨

મારી પ્રેરણા મારી કાઉન્સિલર મારી મમ્મી છે. જીવન માં કઈ પણ પ્રોબ્લેમ આવે મમ્મી મે જઈને કહી દેવાનું. અને થોડા દિવસ વીત્યા પછી મે મમ્મી ને સ્કુલ નાં આ પ્રકરણ વિશે વાત કરી, ત્યારે મમ્મી એ સરસ વાત સમજવી કે જીવન માં આપણને હમેશા એવા લોકો મળશે, જે સતત આપણામાં ખામીઓ શોધશે, અને આપણને સતત નીચું બતાવશે. પરંતુ આપણા માં શું ખામી છે , એ આપણને ખબર હોવી જોઈએ! અને મારા માં ખામી હતી, થોડી સીધી અને ભોળપણ જેં ને લોકો નાં પ્લાન સમજમાં નાં આવતા કે લોકો મને ઉશ્કેરાવે છે, અને હું એમની વાત માં આવી જાઉં છું. આવું કેમ થતું હશે. તો મમ્મી એ સમજાવ્યું કે, લોકો ને ખબર છે તારા મગજ સાથે કઈ રીતે રમવાનું છે, તું પોતાનાં દિમાગ નો ઉપયોગ કરતી નથી, અને બીજા તારા મગજ જોડે તમે છે, અને મજા લે છે.

તો આપણે સમજવાની જરૂર છે, કે ક્યાં કોઈ આપણાં જાજવાતી સ્વભાવ નો ફાયદો નાં ઉપાડે. અને મને સમજાયું કે ક્યાં અને શું કામ મારી શું ભૂલ છે.

મારા જોડે ગણીવાર તિરસ્કાર થયો છે. હવે હું તમને મારા જીવન નો બીજો કિસ્સો કહું તિરસ્કાર નો,

🍂 હું જ્યાં ટ્યુશન ક્લાસ માં જતી હતી, ત્યાં મહિના માં એક કે બે વાર સર અંતાક્ષરી, રમડતા હતાં, અને દમશરાશ અને બીજી અન્ય રમતો જે બેસીને રમી શકાય. અને સર ને ટીમ બનાવતા હતા અને એક છોકરો અને છોકરી ચુસ કરે અને પોતાની ટીમ માં લેતાં બધાને.

આ ક્લાસિસ માં મારા જોડે ભેદભાવ થવાનું શું કારણ હશે, એ કારણ એટલું હતું કે હું છોકરાઓ ની ફરિયાદ કરતી હતી . અને એ વાત છોકરી ઓ ને પણ નથી ગમતી અમુક.

એક બે ટીમ બની, પરંતુ મારું નામ કોઈ એ નઈ લીધું અને હું એકલી રહી ગઈ, પછી સર એ કીધું એ છોકરાને તારો વારો છે, કોમલ બાકી છે એકલી, તો એણે મારું નામ નઈ લીધું પણ કે ઓકે ! એ દિવસે મારા મન માં ખરેખર નેગેટિવ એનર્જી આવી, અને હું રડી પડી પણ કોઈને ખબર ન પડવા દીધું મે કે હું દુઃખી થઈ છું.


🍂 હવે પાછો ટ્યુશન ક્લાસિસ માં મારો તિરસ્કાર કરવામાં આવ્યો જે સર એ કર્યો. અને શા માટે કર્યો એ હું કહી દઉં કે, મારી ફીસ થોડી મોડી મળતી હતી સર ને. અને ક્લાસિસ માં બહું ભેદભાવ થતો હતો પૈસાવાળા અને મિડલ ક્લાસ બાળકો માં.


બીજું આગળ..

Gujarati Blog by Komal Mehta : 111477404
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now