સૌથી મોટી એક જુગારી,
પ્રેમમાં નો હોય કોઈ આભારી.
ખિસ્સા છે સાવ ખાલી છતાં,
એનામાં જબરી અમિરી.
નાવ અમારી કિનારે લાંગરી,
તો ત્યાં જ થઈ ગઈ રાત અંધારી.
હું જ સપને હું જ મદારી,
જાણું જગ ની.રીત અનેરી .
તારી સાથે પ્રીત પાંગરી,
બસ તારા નામે લઈ લીધી છે ફકીરી.
પ્રતાપ સોલંકી"સ્મિત"
#આભારી