ભગવાન મારા રસ્તા મા કંટકો પાથરવા માટે હું તારી આભારી છું કંટકો વાગ્યા એટલે જ ફૂલો ની કદર થઈ.
માથા પર ધોમ ધખતો તાપ આપવા માટે પણ આભાર કેમકે જો છાયડો આપ્યો હોત તો હું રોકાઈ જાત ને મંઝિલ દૂર રહી જાત
તે મને જ નથી આપ્યું તેના માટે પણ આભાર કેમકે તેથી જ જે છે એની કિંમત સમજાય છે.
#આભારી