આભારી
અનંત આયખું આપનો આજીવન આભારી .
અંધકારમાં અજવાળ આપ્યાં, આપનો આભારી.
આશિષ આપના અવિરતપણે આપજો એજ આશા.
અવનિની અવધિમાં અમર આ આત્માનો આસરો આપશો.
આય આરોગ્ય આપથી,આનંદ આંગણે આરાધ્ય આપથી.
આચાર્ય આપ અમારા, અવગુણોને આપ અળગાં રાખજો.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
#આભારી