મળી જીદગીમાં તું હું તારો આભારી રહીશ,
પ્રેમ કેરા પુષ્પો તે મારા દિલમાં ખીલવ્યા,
આવી મારી જિંદગીમાં હું તારો આભારી રહીશ,
સુખ નો અહેસાસ કરાવી દુઃખ મારા ભૂલાવ્યા તે,
પળ પળ મારી સોનેરી બનાવી હું તારો આભારી રહીશ,
કાટા કેરી કેડીઓ માં તે પુષો પાથર્યા મારા જીવનમાં,
જીવવાની જીજ્ઞાશા જાગી હું તારો આભારી રહીશ,
જીત ગજ્જર
#આભારી