#આભારી
આભારી છું, તારી મમ્મી કે હું તારી દીકરી છું..
આભારી છું, મમ્મી કે તું મારી પ્રેરણા છે..
આભારી છું, મમ્મી કે તું મારી શક્તિ સંચારક છે.
આભારી છું, મમ્મી કે તું મને ક્યારે તૂટવા નથી દેતી.
આભારી છું, મમ્મી કે તું મને હમેશા સાચી રાહ આપે છે.
આભારી છું, મમ્મી કે મારા વિચારો મારા શબ્દો , મને તારી વિરાસત રૂપે મળ્યાં છે.
ગર્વ કરું છું કે હું તારી દીકરી છું, મમ્મી એના માટે હું આભારી છું, ભગવાન ની ✍️☝️🙏