Gujarati Quote in Thought by Jagadish K Gajjar Keshavlal BHAGAT

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

¤ પ્રતિનિધિ ¤
હરખ માતો નથી હૈયે, આભારી છું હું ઘણાનો,
થયો સન્માનનો ઢગલો, ભાવ વકર્યો હું પણાનો,
રહ્યો ના ડર કે અફસોસ, ન કોઈ ઘાત ના ચિંતા,
રહ્યો છું ને રહીશ કાયમ, પ્રતિનિધિ વઢકણાનો,,!?
¤ જગદીશ ગજ્જર ¤
#આભારી

Gujarati Thought by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111476212
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now