#વાતોડિયું
વાતોડીયુ મન મારુ...
વાતો કરે વારંવાર...
વાત વાતમાં...
ક્યાં વાત રહી જાય તારી અધુરી.
વાતોડીયુ મન મારુ.... Bindu A.
તારી વાતની શરૂઆત ન થાય કદી
અને મારી વાતનો ન થાય કદી અંત
તો પણ વાત-વાતમાં...
બાકી રહી જાય ક્યાંક મારી વાત...
વાતોડીયુ મન મારુ
વાતો કરે વારંવાર....
જે કરવી છે એ વાત ન થાય ક્યારેય
બસ વાત વાતમાં વાત રહી જાય
વાતોડીયુ મન મારુ....
વાતો કરે વારંવાર....