Gujarati Quote in Quotes by Krishna Solanki

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાગેલા સાવરણાઓને જોઈને પરોઢિયે,

વલોણ!ઓ આળસ મરડી ઊભાં થયાં.

આખું ચોળતાં ફળિયાં વચ્ચે,ઝાડવાં બેઠાં થયાં.

ફફડી વિહંગોની પાંખો ને,માળાઓ ખાલી થયાં.

કોલાહલ થયો માનવનો ને,મારગ વહેતાં થયાં

નમણી પનીહારીઓની અવરજવરે,ઝાંઝરના ઝણકાર થયાં. Krishna solanki

Gujarati Quotes by Krishna Solanki : 111475227
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now