Gujarati Quote in Poem by Mitali Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૂર્ખ બનીને પ્રેમ કર્યો, મૂર્ખા બનાવીને એને એમને છોડી દીધા,
ખબર જ ના પડી કે પ્રેમ હતી કે મૂર્ખામી જેને પારકાના ઘરને પોતાના સમજી લીધા
દિલથી સંબંધ રાખનાર માણસને દુનિયા રડાવી જાય છે,
પ્રેમમાં પાગલ લોકોને બધા મૂર્ખા કહી જાય છે...
સમજ જ નથી પડતી કે સાચો પ્રેમ કરનારા મૂર્ખા કે પ્રેમમાં દગો આપનાર...
પણ સમય પણ એને એની મૂર્ખામી પર એક વાર જરૂર અફસોસ કરાવી જાય છે...
#મૂર્ખ

Gujarati Poem by Mitali Shah : 111474618
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now