સ્ત્રીને કમજોર અને એકલી સમજે
એનાથી મોટું મૂર્ખ કોઈ નથી .
એ નાજુક પણ છે ને પહાળ જેબી મજબુત પણ
એ ધારેતો જન્મ આપી શકે છે ને ધારેતો શંહારી પણ શકે છે
બે કુળને તારવા વાળીને કુળનાશીની કેવાવાળા મૂર્ખ છે .
જગદંબા જેવી નારીને અબળા ગણનારા મૂર્ખ છે
સ્ત્રી કાય ના કરીશકે આવીચાર વાળા મૂર્ખ છે.
-- રૂતુ
#મૂર્ખ