Gujarati Quote in Motivational by Bhavna Jadav

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આભાર,😊✍️🙏❤️
સૌનો જન્મદિનની બધાઈ બદલ..

ઘણાંની અઢળક શુભેચ્છાઓ મળી..

દરેક માં એક જ રાગ.. હેપી એન્ડ સસકેસફુલ લાઈફ..

સાલું આ મેલ કાઈ સમજાતો નથી.. હેપી અને સક્સેસ ને કદાચ બનતું નથી..

જો બનતું હોત તો ટોચ પર પહોંચેલો અભિનેતા આજ સ્વર્ગની અનંત સફરે ના હોત.

આપો કોઈને વિશ તો એવી ના આપો
કે મળે સક્સેસ તને ઊંચાઈઓ પર પહોંચે તું..
પણ એવી આપો.. કે વિકટ પરિસ્થિતિમાં પણ તું જિંદગીનો જંગ જીતી જાય તારી ઇચ્છા પૂરી થાય કે નહીં પણ મનની શાંતિ ને કોઈ આંચ ના આવે..

સુકુન શુ જોઇએ માણસને બીજું..?
બસ આ શાંતિ જળવાઈ રહે કોઈ મુસીબત ન આવે ને આવેતો તું એટલો સક્ષમ બની જાય કે એને પછાડીને આગળ વધી જાય..

તકલીફ .આ સાથ આપીએ નહીં તો ચાલશે પણ પોતાના બુદ્ધિના લેવલ ખોટી સલાહ તો ના જ આપીએ..

જિંદગી જીવવા માટે ની હામ જરૂર આપીએ..

સક્સેસ જીરવવાની સમજ મળેન મળે પણ દર્દ વેદના લાચારી તકલીફ નિસફલતા ને જીરવવાની હામ હૈયે જરૂર આપે..ઈશ્વરને હવેથી ચાલો એવી પ્રાર્થના કરીએ.

આવો કોઈકની જિંદગીમાં અજવાળીયે😊👍
ફરી એકવાર આભાર આપ સૌનો..

Gujarati Motivational by Bhavna Jadav : 111474443
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now