Gujarati Quote in Poem by Kaushal Upadhyay

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું શું કરું?

નથી મળતો કોઈ ઉપાય તને પામવાનો,
નથી મળતો કોઈ અધીકાર તને કાંઈ આપવાનો,
હું શું કરું?

નથી દેખાતી કોઈ રાહ તારી પાસે આવવાની,
નથી ખબર પ્રેમ વગર શુ કરશે આ જવાની,
હું શું કરું?

નથી ખબર તારી હાલત અત્યારે કેવી હશે,
નથી ખબર મારી હાલત ત્યારે કેવી થશે,
હું શું કરું?

નથી દેખાતું કોઈ ભવિષ્ય અત્યારે મને,
નથી ખબર શુ આપીશ જો તું કાલે મળે મને,
હું શું કરું?

Gujarati Poem by Kaushal Upadhyay : 111473193
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now