Gujarati Quote in Poem by Visu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

":અમે ક્યાં કીધું તું:"
ધીરેથી આવજો ઉતાવળ ક્યાં છે.
ઉદાસ થઈને આવ્યા અમે ક્યાં કીધું..તુ...


કોઈની જિંદગીમાં ફૂલોની મહેક માં
આગ લગાડવાનું અમે ક્યાં કીધું ..તું...

અહીં તો લાખો ચહેરાઓ ફરે છે આસપાસ.
એમાં એક ને ઓળખવાનું અમે ક્યાં કીધું..તું...

વિચારોના વનમાં વિસુ જઈને બેઠા છો..
એકાંતમાં રહેવું અમે ક્યાં કીધું...તુ..
visu

Gujarati Poem by Visu : 111473106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now