લેખન વાંચનના શોખમાં,..રાતના શાંતિ ભર્યા એકાંતમાં કલાકો સુધી હું જાગતી..
વિચારોને મારા શબ્દોથી શણગારી,..કલમ લઇ કાગળે સુવાચ્ય અક્ષરોએ ઉતારતી..
કૈક કરી શક્યાનાં આનંદ સાથ,..સુકુનથી ફરી સપનાની દુનિયામાં ચાલી જાતી..
સવારે આરામથી મોડે સુધી ઘસઘસાટ ઊંઘતી રહેતી,..તેથીજ હું "ઉંઘણશી" કહેવાતી..
~યક્ષિતા પટેલ
#ઉંઘણસી