જીગરી શબ્દ જ અંગત માટે વપરાય.. કોઈ જીગર જાન દોસ્ત ને જ કદાચ જીગરી કહેવાય... ઉંમર તો આંકડો છે.. બાકી ઉંમર ના આટલા ફેર વચ્ચે પણ હું તને તું કહી ને બોલાવી શકું એવો આપણો સબંધ.. શબ્દો થકી જ જોડાયા છીએ ને કદાચ ક્યારેક શબ્દો ને લીધે જ ઝગડયા પણ છીએ... બસ એમ જ હસતા, લડતા, ઝગડતા આવનારા વરસો પસાર થાય એવી પ્રભુ ને પ્રાર્થના... 🎂🥳
happy birthday shefali